________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ જિતનારા એ જિનો છે અને અહીં ઉપચારઆશ્રયણનું પ્રયોજન એ છે કે અવિકલ કારણ એવા રાગાદિનો ધ્વંસ કર્યા વગર તેના કાર્યરૂપ સંસારનો જય કરવો શક્ય નથી એ પ્રતિપાદનપર ‘ભવજિણાણ શબ્દ છે. ટીકા :
'ठाणमणोवमसुहमुवगयाणं' इति । ... तिष्ठन्ति सकलकर्मक्षयावाप्तानन्तज्ञानसुखरूपाध्यासिताः शुद्धात्मानोऽस्मिन्निति स्थानं लोकाग्रलक्षणं विशिष्टक्षेत्रम्, न विद्यते उपमा स्वाभाविकात्यन्तिकत्वेन सकलव्याबाधारहितत्वेन च सर्वसुखातिशायित्वाद् यस्य तत् सुखमानन्दरूपं यस्मिन् तत् तथा, तत् 'उप' इति कालसामीप्येन गतानां प्राप्तानां, यद्वा 'उप' इत्युपसर्गः प्रकर्षेऽप्युपलभ्यते यथा उपोढरागेण' इति, तेन स्थानमनुपमसुखं प्रकर्षण गतानामिति । ટીકાર્ય :
‘ટાઈમvોવ ....... તાનામિતિ . વળી જિનોના વિશેષણ ‘ઠાણમણોવમસુહમુવમયાણં'નો અર્થ કરતાં કહે છે – સકલ કર્મક્ષયની પ્રાપ્તિથી અનંતજ્ઞાનસુખને પામેલા શુદ્ધ આત્માઓ જેમાં રહે તે લોકાગ્રલક્ષણ સ્થાન=વિશિષ્ટક્ષેત્ર, આ રીતે સ્થાનનો અર્થ કર્યા પછી અનુપમસુખનો અર્થ કરે છે - સ્વાભાવિક આત્યંતિકપણાને કારણે અને સકલ બાધારહિતપણાના કારણે સર્વ સુખનું અતિશયપણું હોવાથી ઉપમાં વિદ્યમાન નથી જેને એવું તે આનંદરૂપ સુખ જેમાં છે તે તેવું છે=અનુપમસુખવાળું છે. અને અનુપમ સુખવાળું એવું સ્થાન ઉપગત એવા જિયો છે.
ઉપગતનો અર્થ કરે છે – કાળના સામીપ્યથી પ્રાપ્ત એવા જિનો છે અર્થાત્ વર્તમાનમાં તે સ્થાન પામેલા છે અથવા ‘૩૫' શબ્દ પ્રકર્ષ અર્થમાં પ્રાપ્ત થાય છે. તેથી પ્રકર્ષથી અનુપમસુખના સ્થાનને પામેલા જિયો છે. ટીકા :
'सिद्धार्थानाम्' इत्यनेन हेतुसंसूचनं विहितमाचार्येण, सिद्धाः प्रमाणान्तरसंवादतो निश्चिताः येऽर्था नष्टमुष्ट्यादयः तेषां शासन-प्रतिपादकं यतो द्वादशांगं प्रवचनमतो जिनानां कार्यत्वेन સંર્વાદ /શા ટીકાર્ય :
સિદ્ધાર્થોનાક્' ...... સંય || સિદ્ધઢાણં=“સિદ્ધાર્થીનામું” પદનો અર્થ કરતાં કહે છે – ‘સિદ્ધાર્થના' એ વચન દ્વારા આચાર્ય વડે હેતુનું સંસૂચન કરાયું છે અર્થાત્ જિનોનું શાસન કેવું છે? તેનો હેતુ બતાવવા માટે “સિદ્ધાર્થતામ્” પદ છે. એથી સિદ્ધ અર્થોને કહેતારું આ શાસન છે તેમ પ્રાપ્ત થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org