SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૮ અવતરણિકા : जीवकर्मणोरन्योन्यानुप्रवेशे तदाश्रितानामन्योन्यानुप्रवेश इत्याह - અવતરણિકાર્ય : જીવનો અને કર્મનો અન્યોન્ય અનુપ્રવેશ હોતે છતે તદ્ આશ્રિત એવા ગુણોનો પણ જીવ અને કર્મ આશ્રિત એવા ભાવોનો પણ, અન્યોન્ય અનુપ્રવેશ છે એ પ્રમાણે કહે છે – ગાથા : रूआइपज्जवा जे देहे जीवदवियम्मि सुद्धम्मि । ते अण्णोण्णाणुगया पण्णवणिज्जा भवत्थम्मि ।।१/४८।। છાયા : रूपादिपर्याया ये देहे जीवद्रव्ये शुद्धे । ते अन्योऽन्यानुगता प्रज्ञापनीया भवस्थे ।।१/४८।। અન્વયાર્થ: રેદે દેહમાં, ને રૂઝારૂપMવી=જે રૂપાદિ પર્યાયો છે, (અમે), સુમિ નીવવિષિ-શુદ્ધ એવા જીવદ્રવ્યમાં=વિશુદ્ધ સ્વરૂપવાળા જીવ દ્રવ્યમાં, (જે જ્ઞાનાદિ છે), તે ગvuોઇUTyવ=તે અન્યોન્ય અનુગત જીવમાં રૂપાદિ અને દેહમાં જ્ઞાનાદિ એ પ્રકારે અન્યોન્ય અનુગત, ભવત્થામ=ભવસ્થમાં=સંસારી જીવમાં, પU વાળા=પ્રરૂપણા કરવા યોગ્ય છે. I૧/૪૮ ગાથાર્થ : દેહમાં જે રૂપાદિ પર્યાયો છે (અને) શુદ્ધ એવા જીવદ્રવ્યમાં વિશુદ્ધ સ્વરૂપવાળા જીવ દ્રવ્યમાં, (જે જ્ઞાનાદિ છે) તે અન્યોન્ય અનુગતરજીવમાં રૂપાદિ અને દેહમાં જ્ઞાનાદિ એ પ્રકારે અન્યોન્ય અનુગત, ભવરથમાં=સંસારી જીવમાં, પ્રરૂપણા કરવા યોગ્ય છે. ll૧/૪૮II. ટીકા : रूपरसगन्धस्पर्शादयो ये पर्याया देहाश्रिता जीवद्रव्ये विशुद्धस्वरूपे च ये ज्ञानादयस्तेऽन्योन्यानुगता जीवे रूपादयो देहे ज्ञानादय इति प्ररूपणीया भवस्थे-संसारिणि, अकारप्रश्लेषाद् वा असंसारिणि, न च संसारावस्थायां देहात्मनोरन्योन्यानुबन्धात् रूपादिभिस्तद्व्यपदेशः मुक्त्यवस्थायां तु तदभावात् नासौ युक्त इति वक्तव्यम्, तदवस्थायामपि देहाद्याश्रितरूपादिग्रहणपरिणतज्ञानदर्शनपर्यायद्वारेणा Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy