SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૫ ભેદ છે તેમ બતાવ્યું. એ રીતે અભેદાત્મક અને ભેદાત્મક પુરુષતત્ત્વ પ્રાપ્ત થયું અને તેવા પુરુષતત્ત્વનું જે પ્રમાણે બાલકાળમાં થયેલા એવા અતીત દોષની નિંદા સાથે સંબંધ છે અર્થાત્ બાલકાળમાં હું અજ્ઞાન હતો તેથી વિષ્ટાને મેં સ્પર્શ કરેલ એ પ્રકારે અતીત દોષની નિંદા સાથે સંબંધ છે, વળી, અનાગત ગુણના સ્વીકાર સાથે સંબંધ છે=યૌવનસ્થ પુરુષ વૃદ્ધાવસ્થાની ચિંતા કરીને ધનાર્જનાદિમાં ઉત્સાહિત થાય છે એ રૂપ અપ્રાપ્ત એવી વૃદ્ધાવસ્થાના લાભના સ્વીકારની સાથે સંબંધ છે. તે પ્રમાણે જ ભેદાભેદાત્મક એવા પુરુષનો જાતિ, કુળ, રૂપ, લક્ષણ, સંજ્ઞા અને સંબંધ સાથે યોગ છે અને બાલાદિ ભાવ વિગમનની સાથે યોગ છે તે પ્રમાણે ગાથા-૪૩-૪૪ના દૃષ્ટાંત દ્વારા ગાથા-૪૫માં બતાવાતા દાષ્કૃતિકરૂપે ઉપસંહાર કરવા માટે કહે છે ગાયા ઃ છાયા : जाइकुलरूवलक्खणसण्णासंबंधओ अहिगयस्स । વાત્તામાવિકવિયમ્સ બન્ને (તર્દ) તસ્સ સંબંધો ।।૨/૪।। जातिकुलरूपलक्षणसञ्ज्ञासंबंधतोऽधिगतस्य । વાલાવિમાવત્કૃષ્ટવિતસ્ય યથા (તથા) તસ્ય સંબંધઃ ।।૨/૪।। અન્વયાર્ચઃ તદ્દ=તે પ્રકારે, નાત વનવાસ સંબંઘુઓ=જાતિ-કુળ-રૂપ-લક્ષણ-સંજ્ઞા અને સંબંધથી, અહિયÆ=અધિગતનું=અભિન્નરૂપે બોધના વિષયભૂત પુરુષનો, વાળામાવિવિવર્સી=(અને) દૃષ્ટ એવા બાલ આદિ ભાવો વડે વિગત એવા, તસ્મ=તેનો=પુરુષનો, સંબંધો=સંબંધ છે. ૧/૪૫/ ગાથાર્થ ઃ તે પ્રકારે જાતિ-કુળ-રૂપ-લક્ષણ-સંજ્ઞા અને સંબંધથી અધિગતનું=અભિન્નરૂપે બોધના વિષયભૂત પુરુષનો અને દૃષ્ટ એવા બાલ આદિ ભાવો વડે વિગત એવા તેનો=પુરુષનો, સંબંધ છે. ૧/૪૫૩॥ * ગાથા-૪૫ની અવતરણિકામાં જે પ્રમાણે દષ્ટાંત-દાષ્કૃતિકભાવ બતાવ્યો તે પ્રમાણે ગાથામાં ‘નદ’ને બદલે ‘તદ્દ' હોવાની સંભાવના છે અને ટીકામાં પણ ‘’ને સ્થાને ‘તથા’ હોવાની સંભાવના છે પાઠ ઉપલબ્ધ નથી. ગીતાર્થોએ ઉચિત યોજન કરવા પ્રયત્ન કરવો. ટીકા ઃ Jain Educationa International जातिः=पुरुषत्वादिका, कुलं=प्रतिनियतपुरुषजन्यत्वम्, रूपं चक्षुर्ग्राह्यत्वलक्षणम्, लक्षणं-तिलकादि सुखादिसूचकम्, संज्ञा=प्रतिनियतशब्दाभिधेयत्वम्, एभिर्य: सम्बन्धः = तदात्मपरिणामः ततः = तमाश्रित्य अधिगतस्य ज्ञानस्य (ज्ञातस्य) तदात्मकत्वेनाभिन्नावभासविषयस्य यद्वा सम्बन्धो जन्यजनकभावः For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy