SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૮ અવતરણિકા : अत एकान्तरूपस्य वस्तुनोऽभावात् सर्वेऽपि नयाः स्वविषयपरिच्छेदसमर्था अपि इतरनयविषयव्यवच्छेदेन स्वविषये वर्त्तमाना मिथ्यात्वं प्रतिपद्यन्त इत्युपसंहरन्नाह - અવતરણિકાર્ય : આથી=ગાથા-૧૨થી અત્યાર સુધી સ્થાપન કર્યું આથી, એકાંતરૂપ વસ્તુનો અભાવ હોવાના કારણે સર્વપણ તયો સ્વવિષયના પરિચ્છેદમાં સમર્થ પણ ઇતરનયના વિષયના વ્યવચ્છેદથી=પોતાના વિષયથી ઇતરનયના વિષયના અપલાપથી, સ્વવિષયમાં વર્તતા મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે ઉપસંહાર કરતાં કહે છે=ગાથા-૧૨થી પ્રારંભ કરાયેલા કથનનો ઉપસંહાર કરતાં કહે છે ગાથા : છાયા : णिययवयणिज्जसच्चा सव्वनया परवियालणे मोहा । ते उण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।।१९ / २८ ।। निजकवचनीयसत्याः सर्वनयाः परविचालने मोहाः । तान् पुनर्न दृष्टसमयो विभजते सत्यान् वाऽलीकान् वा ।।१ / २८ ।। - Jain Educationa International અન્વયાર્થઃ સત્વનયા=સર્વ તયો, વિવવપ્નસચ્ચા=પોતાના વચનીયમાં સત્ય છે=પોતાના વિષયમાં સમ્યગ્ જ્ઞાનરૂપ છે, પરવિવાનો=પરવિચારણામાં=પરવિષયના ઉત્ખનનમાં, મોન્ન=મોહવાળા છે=મિથ્યા પ્રત્યયવાળા છે. વિદુસમ=ર્દષ્ટસમયવાળો=સિદ્ધાંતથી વાચ્ય વસ્તુને જોનારો પુરુષ, તે ૩=તેઓને જ=તયોને જ, સત્ત્વે વ અતિત્ વા=સત્ય અથવા અલીક=મૃષા, વિમયજ્ઞ =વિભાગ કરતો નથી. ।।૧/૨૮I ગાથાર્થ: ૧૦૯ સર્વ નયો પોતાના વચનીયમાં સત્ય છે=પોતાના વિષયમાં સમ્યગ્ જ્ઞાનરૂપ છે, પર વિચારણામાં=પરવિષયના ઉત્ખનનમાં, મોહવાળા છે=મિથ્યા પ્રત્યયવાળા છે. દૃષ્ટસમયવાળો= સિદ્ધાંતથી વાચ્ય વસ્તુને જોનારો પુરુષ, તેઓને જ=નયોને જ, સત્ય અથવા અલીક=મૃષા વિભાગ કરતો નથી. II૧/૨૮II ટીકા ઃ નિનાવવનીયે=સ્વાંશે પરિચ્છેદ્યે, સત્વા:=સભ્ય જ્ઞાનરૂપા:, સર્વ વ નયાઃ સંગ્રહાય:, પવિદ્યાતને= परविषयोत्खनने, मोहाः = मुह्यन्तीति मोहा मिथ्याप्रत्ययाः, परविषयस्यापि सत्यत्वेनोन्मूलयितुमशक्यत्वात् For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy