________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫
અન્વયાર્થ :ગાથાનો અર્થ ટીકાકારશ્રી અન્ય રીતે કરે છે -- તÉ=તે પ્રમાણે, વિવીપણુવિછિયા વિ=તિજવાદમાં=ઈતર તય નિરપેક્ષ એવા પોતાના વાદમાં, સુવિનિશ્ચિત પણ હેતુ પ્રદર્શનમાં કુશળ પણ, ગાળો [પવરવેવસ્થા=અન્યોન્યપક્ષવિરપેક્ષ હોવાથી, સર્વે વિ વા=સર્વ પણ તયો પોતપોતાના વક્તવ્યથી અત્રે અન્ય તયતા વક્તવ્યનો અપલાપ કરનારા હોવાથી સર્વ પણ નયો, સમૃદંસદં=સમ્યગ્દર્શન શબ્દ=સુનયો છે એ પ્રમાણેના સમ્યગ્દર્શન શબ્દને, પાવૅતિ પ્રાપ્ત કરતા નથી. II૧/૨૩ ગાથાર્ચ - ગાથાનો અર્થ ટીકાકારશ્રી અન્ય રીતે કરે છે –
તે પ્રમાણે નિજવાદમાં ઈતર નય નિરપેક્ષ એવા પોતાના વાદમાં, સુવિનિશ્ચિત પણ હેતુ પ્રદર્શનમાં કુશળ પણ, અન્યોન્યપક્ષનિરપેક્ષ હોવાથી, સર્વ પણ નયો પોતપોતાના વક્તવ્યથી અન્ય અન્ય નયના વક્તવ્યનો અપલાપ કરનારા હોવાથી સર્વ પણ નયો, સમ્યગ્દર્શન શબ્દને સુનયો છે એ પ્રમાણેના સમ્યગ્દર્શન શબ્દને, પ્રાપ્ત કરતા નથી. II૧/૨૩
ગાથા :
जह पुण ते चेव मणी जहा गुणविसेसभागपडिबद्धा । 'रयणावलि'त्ति भण्णइ जहंति पाडिक्कसण्णाउ ।।१/२४ ।।
છાયા :
यदा पुनस्ते चेव मणयः यथा गुणविशेषभागप्रतिबद्धाः ।
रत्नावलीति भण्यते त्यजन्ति प्रातिक्यसञ्जाम् ।।१/२४।। અન્વયાર્થ:
નદ પુખ તે વેવ મી=જ્યારે વળી તે જ મણિઓ પૂર્વની ગાથામાં કહ્યું તે વૈડૂર્યાદિ મણિઓ, નદ જે રીતે, સુવિમા દિવદ્ધ =ગુણવિશેષતા ભાગથી પ્રતિબદ્ધ-ગુણ વિશેષની પરિપાટીથી . એક દોરાથી પરસ્પર બંધાયેલા (હોય છે, ત્યારે) “રયાવતિf=રત્નાવલી' એ પ્રમાણે ભાડું કહેવાય છે (અ), પાદિવસ UTT =પાડિક્ક સંજ્ઞાને પ્રત્યેક સંબંધી સંજ્ઞાને વૈડૂર્યાદિ પ્રત્યેકના કામોને, નર્દતિ ત્યાગ કરે છે. I/૧/૨૪ના ગાથાર્થ :
જ્યારે વળી તે જ મણિઓ પૂર્વની ગાથામાં કહ્યું તે જ વૈડૂર્યાદિ મણિઓ, જે રીતે ગુણવિશેષના ભાગથી પ્રતિબદ્ધગુણ વિશેષની પરિપાટીથી એક દોરાથી પરસ્પર બંધાયેલા (હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org