SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ .. છાયા : સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૨-૨૩-૨૪-૨૫ અન્વયાર્થ: લક્ષણ નદ મઘમુન્ના વિ સળેવનવવામુળા=જે પ્રમાણે અત્યંત મૂલ્યવાળા પણ અનેક ગુણોવાળા, વિમંનુત્તા=વિસંયુક્ત, વેનિયાર્ં મળી=વૈડૂર્યાદિ મણિઓ, ચળાવનિવવસં=રત્નાવલીના વ્યપદેશને, ન નહૃતિ=પામતા નથી. ૧/૨૨।। છાયા : यथाऽनेकलक्षणगुणा वैडूर्यादयः मणयः विसंयुक्ताः । रत्नावलीव्यपदेशं न लभन्ते महार्घमूल्याः अपि ।।१/२२ ।। ગાથાર્થ: જે પ્રમાણે અત્યંત મૂલ્યવાળા પણ અનેક લક્ષણ અને ગુણોવાળા વિસંયુક્ત વૈર્યાદિ મણિઓ રત્નાવલીના વ્યપદેશને પામતા નથી. ||૧/૨૨।। ગાથા: Jain Educationa International तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्णपक्खणिरवेक्खा । सम्मद्दंसणसद्दं सव्वे वि णया ण पावेंति ।।१ / २३ ।। तथा निजकवादसुविनिश्चिताः अपि अन्योन्यपक्षनिरपेक्षाः । सम्यग्दर्शनशब्दं सर्वेऽपि नयाः न प्राप्नुवन्ति ।।१ / २३ ।। અને અન્વયાર્થ: તદ્દ=તે પ્રમાણે, યિવવાયસુવિળિષ્ક્રિયા વિ=તિજવાદમાં સુવિનિશ્ચિત પણ=પ્રમાણવ્યવસ્થારૂપ નિજમાર્ગમાં અથવા ઇતરનયસાપેક્ષ સ્વવિષયપરિચ્છેદકત્વરૂપ નિજવાદમાં સ્વવિષય પરિચ્છેદકત્વરૂપે સુવિનિશ્ચિત પણ, અોળપવપિરવેવવા સન્ને વિ વા=અન્યોન્યપક્ષનિરપેક્ષ સર્વ પણ નયો=અન્ય અન્ય પક્ષ સાથે એકવાક્યતાથી અસંબદ્ધ એવા સર્વ પણ નયો, સમ્મદંસળસદ્=સમ્યગ્દર્શન શબ્દ=પ્રમાણ એ પ્રકારના નામને, ળ પવૃતિ=પ્રાપ્ત કરતાં નથી. ।।૧/૨૩।। ગાથાર્થ ઃ તે પ્રમાણે નિજવાદમાં સુવિનિશ્ચિત પણ=પ્રમાણવ્યવસ્થારૂપ નિજમાર્ગમાં અથવા ઇતરનયસાપેક્ષ સ્વવિષયપરિચ્છેદકત્વરૂપ નિજવાદમાં સ્વવિષય પરિચ્છેદકત્વરૂપે સુવિનિશ્ચિત પણ અન્યોન્યપક્ષનિરપેક્ષ સર્વ પણ નયો=અન્ય અન્ય પક્ષ સાથે એકવાક્યતાથી અસંબદ્ધ એવા સર્વ પણ નયો, સમ્યગ્દર્શન શબ્દ=પ્રમાણ એ પ્રકારના નામને, પ્રાપ્ત કરતાં નથી. II૧/૨૩|| For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy