________________
ગણિત-રહસ્ય જિજ્ઞાસુ—ભલે.
ગણિતજ્ઞ–સજજને અને સન્નારીઓ ! હવે તમારામાંથી પાંચ વ્યક્તિઓ ઊભી થઈ જાય. તેમણે ગણિત કરવાનું નથી, પણ માત્ર સંખ્યાઓ જ બલવાની છે અને તે એક કે બે આંકડાની જ બલવાની છે.
મિજલસમાંથી પાંચ વ્યક્તિએ ઊભી થાય છે. એક પ્રશ્ન—આમાં કઈ છઠ્ઠી વ્યક્તિ મળે તે ચાલે?
ગણિતજ્ઞ–જરૂર. આપ છઠ્ઠા. હજી પણ કેઈને ઊભા થવાની ઈચ્છા હોય તે થઈ શકે છે. હું બીજી બે વ્યક્તિએને મંજૂર રાખીશ.
છઠ્ઠી, સાતમી તથા આઠમી વ્યક્તિ ઊભી થાય છે, ગણિતજ્ઞ તેમને સંખ્યા લખવાનું કહે છે અને તેઓ એક કે બે આંકની સંખ્યા લખાવી દે છે. ગણિતજ્ઞ તે બધી સંખ્યામાં એક કાગળ પર લખી લે છે અને છેવટે પિતાના તરફથી ૧, ૨ કે ૩ ને આંક જિજ્ઞાસુને લખાવે છે. આ રીતે કુલ ૯ સંખ્યાઓ થઈ તેને જિજ્ઞાસુએ સરવાળે કરવાનો હોય છે, જે બે કે ત્રણ મીનીટમાં તે કરી લે છે.
ગણિતજ્ઞ–કેમ સરવાળે થઈ ગયે? તેમાં કઈ ભૂલ તે નથી રહી ગઈ, તે બરાબર જોશે.
જિજ્ઞાસુ ફરી એક વાર તેને સરવાળે કરી જવાબ આપે છે કે સરવાળે બરાબર છે.
ગણિતજ્ઞ–ઘાણું સારું, ગણિતમાં આવી જ એકસાઈ જોઈએ. હવે તમારા સરવાળાને ૬૭ થી ગુણે.
જિજ્ઞાસુ ગુણાકાર કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org