________________
ત્રણ કમિક સંખ્યાઓનું ધન
ગણિતજ્ઞ–આવેલું પરિણામ જણાવો.
જિજ્ઞાસુ પરિણામ જણાવે છે, એટલે ગણિતજ્ઞ તરત જ કહી આપે છે કે તમે કાગળ પર લખેલી ત્રણ કમિક સંખ્યાઓ અમુક છે. આથી સભામાં આશ્ચર્ય ફેલાય છે અને બધા તાળીઓ પાડે છે.
હવે આ પ્રગનું રહસ્ય સમજીએ. તે એક-બે દાખલા ગણવાથી જ બરાબર સમજાશે.
ધારે કે મુમુક્ષુએ નીચે પ્રમાણે ત્રણ કમિક સંખ્યાઓલખી છે:
૩૨
૩૩ તેને સરવાળે આવશે– ૯ ધારે કે સભાજનોએ તેમાં નીચે પ્રમાણે રકમ ઉમેરાવી છે.
૩૫.
૭૨.
પ
.
૮૩
આ રકમોને સરવાળો થશે— ૩૪૧ - આ રકમ ત્રણે ભાજ્ય બને તેમ કરવાની જરૂર છે. તે માટે ગણિતજ્ઞ તેમાં ઉમેરાવશે
એટલે તેને સરવાળે થશે– ૩૪૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org