SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ક્રમિક સંખ્યાઓનું શાધન આપનામાંથી કોઈ પણ ભાઈ કે બહેન ઉભા થાય.' એક ભાઈ ઊભા થાય છે. ગણિતજ્ઞ—તમે એક કાગળ પર ૧ થી ૯૯ સુધીમાં આવતી કાઈ પણ ત્રણ ક્રમિક સખ્યાએ લખા. જે સંખ્યાએ ક્રમ પ્રમાણે લખાય, તે ક્રમિક કહેવાય. દાખલા તરીકે ૧-૨-૩ એ ક્રમિક સંખ્યા છે; ૯-૧૦-૧૧ એ પણ ક્રમિક સાંખ્યા છે; ૩૫-૩૬-૩૭ એ પણ ક્રમિક સંખ્યા છે. આ પ્રમાણે તમારે ત્રણ ક્રમિક સંખ્યા લખવાની છે. જિજ્ઞાસુ—આવી સંખ્યાને અંગ્રેજીમાં શું કહે છે? ગણિતજ્ઞ—આવા પ્રશ્ન કેમ પૂછવા પડ્યો ? આપણી ભાષામાં ગણિત માટે પૂરતા શબ્દો છે. છતાં તમારે જાણવું જ હાય તા કહું છે કે અંગ્રેજી ભાષામાં એને કેન્ઝીકયુટીવ નખસ ( Consecutive numbers) કહે છે. વારુ, તમે ત્રણ ક્રમિક સખ્યાએ લખી ? જિજ્ઞાસુ—હા જી. ગણિતજ્ઞ—હવે એ ત્રણ રક્રમેાને સરવાળે કરો. જિજ્ઞાસુ——કર્યાં. ૭૩ ગણિત—હવે પછી તમને કેટલીક સ ંખ્યાઓ લખાવવામાં આવશે, તેને પણ તમારે સરવાળા જ કરવાના છે, એટલે એકની નીચે ખીજી, ખીજીની નીચે ત્રીજી એમ જ લખવાનુ રાખશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy