________________
સમરિક સંખ્યાઓને સરવાળે
જોઈએ. તેમ કરતાં પરિણામ ૯૦ આવે છે. તેને રથી ભાગતાં ભાગતાં ૪૫ આવે છે, એટલે ૪૫ એ
તેને સરવાળે છે. (૨) ૧૧ થી ૨૫ સુધીની સંખ્યાઓને સરવાળે શું?
આદિપદ ૧૧ + અંત્યપદ ૨૫ = ૩૬ ૪ ગચ્છ - ૧૫ = ૫૪૦ + ૨ = ૨૭૦.
ચાલુ રીતથી આ દાખલ કરતાં સંખ્યાઓને મોટો સ્તંભ રચે પડ્યો હતો, જ્યારે આ રીતથી
બહુ ટુંકાણમાં જવાબ આવી ગયે. (૩) ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪ તથા ૧૬ ને સરવાળે શું? - આદિપદ ૪ + અંત્યપદ ૧૬ = ૨૦ ૮ ગચ્છ ૭ =
૧૪૦ + ૨ = ૭૦. (૪) ૩, ૬, ૯, ૧૨, ૧૫, ૧૮, ૨૧, ૨૪, ૨૭ તથા ૩૦
ને સરવાળે શું ? - આદિપદ ૩ + અંત્યપદ ૩૦ = ૩૩ ૪ ગ૭ ૧૦
= ૩૩૦ - ૨ = ૧૬પ. (૫) ૧ થી ૯૯ સુધીની સંખ્યાઓને સરવાળે શું? - આદિપદ ૧ + અંત્યપદ ૯૯ = ૧૦૦ ૪ ગચ્છ
૯૯ = ૯૦૦ +૨= કલ્પ૦. - (૬) ૧ થી ૯ સુધીની સંખ્યાઓને સરવાળે શું?
' આદિપદ ૧ + અંત્યપદ ૯૯ = ૧૦૦૦ ૪ ગચ્છ - ૯૯ = ૯૯૯૦૦૦ + ૨ = ૪૯૫૦૦.
Jain Educationa International
For Personal and Private Use Only
VWVWW.jainelibrary.org