SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સમક સંખ્યાઓનેા સરવાળા ૬૧. ૫, ૧૦, ૧૫, ૨૦, ૨૫ એ પણ સમફક સંખ્યાઓ છે, કારણ કે તેમની વચ્ચે એકસરખું પાંચનુ અંતર છે અને ૧૦૦, ૨૦૦, ૩૦૦, ૪૦૦, ૫૦૦ એ પણ સમક સ' છે, કારણ કે તેમની વચ્ચે એકસરખુ` ૧૦૦ નું અંતર છે. આ જ રીતે ૨૦, ૧૯, ૧૮, ૧૭, ૧૬, ૧૫, ૧૪ એ પણ સમફરક સંખ્યાઓ છે, કારણ કે તેમની વચ્ચે એક સરખું ૧ નું અંતર છે. ૨૦ - ૧ = ૧૯, ૧૯-૧=૧૮, ૧૮-૧-૧૭ વગેરે. અને ૨૭, ૨૪, ૨૧, ૧૮, ૧૫, ૧૨, ૯ વગેરે પણસમક સખ્યાએ છે, કારણ કે તેમની વચ્ચે એક સરખુ ૩ નું અંતર છે. ૨૭-૩=૨૪. ૨૪-૩= ૨૧. ૨૧ - ૩=૧૮ વગેરે. આ પરથી એમ સમજવાનુ કે સંખ્યાને ક્રમ ચડતા હાય કે ઉતરતા હાય, પણ જો સંખ્યાઓ વચ્ચેના ફક એકસરખા ચાલુ હોય તેા તેને સમફક સંખ્યા કહેવાય. ૩, ૪, ૬, ૯, ૧૬, ૨૭ એ સમફરક સંખ્યાઓ નથી, કારણ કે ૩ અને ૪ ની વચ્ચે ૧ નું અંતર છે; ૪ અને ૬ ની વચ્ચે ૨નું અંતર છે; ૬ અને ૯ ની વચ્ચે ૩ નું અંતર છે; ૯ અને ૧૬ ની વચ્ચે ૭ નું અંતર છે અને ૧૬ તથા ૨૭ની વચ્ચે ૧૧ નુ અંતર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy