________________
એકી-બેકીના આકર્ષક પ્રયોગો
૫૫ ચિકથી જ કે R સંજ્ઞા કરવી અને બીજી પેટીની બહાર ડે કે મેં સંજ્ઞા કરવી. R એટલે રાઈટ–જમણી, L એટલે લેફટ-ડાબી.
પછી જિજ્ઞાસુને કહેવું કે “જુઓ ભાઈ! તમે આ બે પેટીમાંથી કઈ પણ એક પિટીમાં રકાબી અને બીજીમાં ચમચા મૂકી શકે છે, પણ રકાબી બેકી સંખ્યામાં મૂકવાની છે અને ચમચા એકી સંખ્યામાં મૂકવાના છે. તેમાં કંઈ પણ ભૂલ થાય નહિ. - હવે ધારે કે જિજ્ઞાસુ ગુપ્ત રીતે જમણી પેટીમાં ૨૧ ચમચા મૂકે છે અને ડાબી પેટીમાં ૧૨ રકાબી મૂકે છે. તે તેનું ગણિત નીચે પ્રમાણે થશેઃ જમણી પિટી ૨૧ ડાબી પેટી ૧૨
x ૭ (એક) ૧૨ (બેકી) ૧૪૭
૧૪૪ ૧૪૭ + ૧૪૪ = ર૧ એટલે જમણી બાજુ એકી અને ડાબી બાજુ બેકી, તેમાં એકી તે ચમચાની જ હોય, માટે જમણી બાજુની પેટીમાં ચમચા છે અને ડાબી બાજુની પિટીમાં રકાબીઓ છે.
ગણિતજ્ઞ જ્યાં આ નિર્ણય જાહેર કરે છે, ત્યાં પ્રેક્ષકે અજાયબી પામે છે અને તાળીઓને ગડગડાટ કરે છે. - અમે આ ત્રણે ય જાતના પ્રયેગે જુદી જુદી સભામાં કરેલા છે અને તેથી પ્રેક્ષકે ચમત્કાર પામેલા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org