SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ૧ + ૨૪ = ૨૫ એકી ૨ + ૨૩ = ૨૫ એકી ૩ + ૨૨ = ૨૫ એકી ૪ + ૨૧ = ૨૫ એકી ૫ + ૨૦ = ૨૫ એકી ૧૧ Jain Educationa International આ પ્રમાણે ૨૪ + ૧ સુધી સમજવું. ૯ હવે એક ગજવામાં એકી અને બીજા ગજવામાં એકી હાવાથી તેનું ગણિત ઉપર પ્રમાણે જ કરાવવું. જેમકે— તમારા જમણા ગજવામાં જેટલી સેાપારી હેાય તેને ૯ થી ગુણા અને ડામા ગજવામાં જેટલી સોપારી હેાય તેને ૧૪ થી ગુણેા. એ અને રકમનેા જે સરવાળા આવે, તે જાહેર કરે. તે ગણિતવિદ્યાથી નીચે મુજબ કરશે : જમણુ ગજવુ ડાબું ગજવુ X – ૯૯ ગણિત રહસ્ય એકી એકી એકી એકી એકી ૧૯૬ ૯૯ + ૧૯૬ = ૨૯૫ એટલે જમણા ગજવામાં એકી સેાપારી અને ડામા ગજવામાં એકી સેપારી. For Personal and Private Use Only ૧૪ × ૧૪ પ્રયાગ ત્રીજો આ પ્રયાગમાં આશરે બે ડઝન રકાખીએ અને એ ડઝન ચમચા તથા તે ભરવા માટે એ મેાટી પેટીઓ કે ટમ જેવા વાસણાની જરૂર રહે છે. તેમાં એક પેટીની મહાર www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy