SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૩ એકી-બેકીના આકર્ષક પ્રગ આ સિદ્ધાંતે જે જમણા હાથમાં એક વસ્તુ હોય અને તેને એકીથી જ ગુણીએ તો પરિણામ એકી આવવાનું અને ડાબા હાથમાં રહેલી બેકીને બેકીથી ગુણતાં પરિણામ બેકી આવવાનું. હવે એકી અને બેકી બેને ભેગાં કરીએ તે જવાબ એકી જ આવવાને, એટલે જમણા હાથમાં એકી હેવાને નિર્ણય થાય છે. જે જમણે હાથમાં બેકી હોય અને તેને એકીથી ગુણીએ તે જવાબ બેકી આવવાને અને એ વખતે ડાબા હાથમાં બેકી હોય તેને બેકીથી ગુણતાં તેને જવાબ પણ બેકી જ આવવાને. આ બે બેકીને ભેગી કરતાં પરિણામ બેકમાં જ આવવાનું. એટલે જમણા હાથમાં બેકી અને ડાબા હાથમાં એકી હોવાને નિર્ણય થાય છે. પ્રાગ બીજો એક વાસણમાં ર૫ સેપારી ભરે. પછી એક વિદ્યાથીને લાવીને કહે કે આ બધી સોપારીઓ તારે લઈ લેવાની છે, પણ તેમાંથી કેટલીક જમણું ગજવામાં નાખ અને કેટલીક ડાબા ગજવામાં નાખ. વિદ્યાથી તે પ્રમાણે કરે છે. અહીં સમજવાનું એટલું જ છે કે ૨૫ સેપારીના ગમે તેવા બે ભાગ કરે તે પણ એકમાં બેકી ને બીજામાં બેકી જ રહેવાની. નીચેની તાલિકા પર નજર કરે, એટલે આ વાત બરાબર સમજાશે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy