SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા અનેક જાતનાં વાહને પસાર થઈ રહ્યાં હતાં, એટલે તેને અવાજ આવતું હતું, છતાં તેમના ધ્યાનને ભંગ થયે નહિ. તેઓ તે પિતાની ગણનામાં જ મગ્ન રહ્યા. તેમણે પર (બાવન) મીનીટ અને ૩૦ (ત્રીશ) સેકન્ડમાં પિતાને જવાબ તૈયાર કરી નાખે અને તે એક કાગળ પર નીચે પ્રમાણે લખી આપ્યા : ૬૪૬૭, ૫૮૩૫, ૩૨૮૫, ૯૦૦૬, ૨૫૬૩, ૨૮૯૭, ૭૩૬૬, ૨૦૧૬, ૧૩૧૭, ૨૮૨૨, ૨૩૨૫, ૯૭પ, ૪૪૦૧, ૭૦૮૧, ૭૭૩૫, ૪૬૧૮, ૬૭૧૬, ૩૩૬૭, ૩૮૨૯, ૧૯૫૮, પ૭૨૫, ૦૧૦૪, ૩૫૭૪, ૫૬૬૭, ૯૯૧૬, ૯૮૩૨, ૦૭ર૬,. ૪૯૭૪, ૧૯૨૮, ૨૭૦૨, ૭૨૮૧, પ૬ર૭, ૮૦૮૫,૪૪૩૬, ૯૯૭૩, પ૦૦૫, ૭૭૪૨, ૮૫૭૯, ૭૧૫૮, ૦૪પ૭, ૪૧૬૫, ૭૮૨૩, ૭૭૪૦, ૭૮૧૬, ૮૩૪૮, ૧૪૮૫, ૨૦૬૨, ૩૩૩૬, ૩પ૭૪, ૪૭૫૭. અમારા ખ્યાલ મુજબ અંકમૃતિને લગતે આ વિકમ મોટામાં મોટો છે, કારણ કે તેમાં ઓછામાં ઓછા ૪૦૦ અંકે યાદ રાખવામાં આવ્યા છે. શ્રી સોમેશચંદ્ર બસુ બંગાળ પ્રાંતના ઢાકા જીલ્લાના બજરાગિની નામના ગામમાં એક સામાન્ય સ્થિતિના કુટુંબમાં જન્મ્યા હતા અને ગુરુદત્ત એગપ્રક્રિયાના અભ્યાસથી. આગળ વધ્યા હતા. તેઓ માત્ર ગુણાકાર જ નહિ, પણ ઘણું મેટી રકમના સરવાળા, બાદબાકી, ભાગાકાર વગેરે પિતાની યાદદાસ્તીને આધારે કરતા હતા. કોઈ વાર કોઈએ તમને પૂછ્યું કે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy