SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ગણિત-રહસ્ય પ્રક્રિયામાં કેઈ અંકને આધાર લેવું પડતું હોય તે જુદો. પરંતુ બસુ મહાશયે આ તમામ અંકે યાદ રાખીને માત્ર ૪૫ મિનિટમાં જ તેને યથાર્થ ઉત્તર આપ્યું હતું. ત્યારબાદ કેટલાક વર્ષે એટલે સને ૧૯૧ના એપ્રિલ માસની ૧૮મી તારીખે ન્યુયોર્કમાં વાનડાઈક સ્ટેડિયેના માલીક અને જગવિખ્યાત કલાકાર શ્રી જેન એ. નિલે એક બ્લેકબોર્ડ પર નીચેની ગુણ્ય તથા ગુણક રકમ લખી તેને ગુણાકાર કરવાને શ્રી બસુ મહાશયને જણાવ્યું હતું : ૮૫૩૧, ૨૭૪૬, ૯૩૭૬, ૮૪૧૩, ૨૫૭૨, ૬૧૪૩, પ૬૩૯, ૭૮૧૨, ૬૪૭૩, ૯૮૨૫, ૭૩૧૨, ૪૮૭૩, ૬૪૯૭, ૧૨૫૬, ૫૩૨૭, ૩૪૭૮, ૧૭૨૮, ૬૩૫૭, ૨૩૭૪, ૮૧૨૫, ૨૫૭૪, ૬૧૨૮, ૩૬૯૨, ૪૩૭૬, ૧૮૫૩. ૭૪૬૩, ૮૧૨૫, ૭૩૬૪, ૭૯૨૮, ૩૭૪૩, ૫૧૭૯, ૬૨૯૭, ૬૪૩૬, ૮૪૧૭, ૮૯૬૭, ૬૧૨૮, પ૭૪૯, ૫૩૫૯, ૮૩૮૧, ૪૨૮૧, ૨૫૫, ૯૧૮૧, ૫૧૨૭, ૬૩૯૭, ૮૨૫, ૭૮૧૬, ૩૯૫૩, ૨૮૯૬, ૪૭૨૫, ૭૩૬૯. એટલે કે તેમણે સે અંકની ગુણ્ય રકમ લખી હતી. અને તેને સે અંકની ગુણક રકમે ગુણવાની હતી !!! આંકડાઓની આ લાંબી હારમાળા પર બસુજીએ એકાગ્રચિત્ત દષ્ટિપાત કરી લીધું અને તેઓ તરત જ આંખે બંધ કરી તેને ઉત્તર મનમાં ને મનમાં તૈયાર કરવા લાગ્યા. આ વખતે સ્ટેડિયેની બારી ખુલ્લી હતી અને રસ્તા પરથી Jain Educationa International For Personal and Private Use Only VWVWW.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy