________________
ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા
૨૫ આવી, ત્યારે પણ એકેય ભૂલ વિના તેમણે એ આખી સંખ્યા યથાક્રમ કહી સંભળાવી હતી.
વિયેના વિશ્વવિદ્યાલયમાં એવરેસ્ટોક નામને વિદ્યાથી અંકસ્મૃતિ માટે વિખ્યાત હતે. એક વાર કેટલાક ગણિત તથા વૈજ્ઞાનિકેએ સાથે મળીને તેની કસોટી કરી. તેમણે ઓર્ડ પર સે અંકની એક લાંબી સંખ્યા લખી અને તેના પર નજર નાખવા માટે માત્ર થોડી જ સેકન્ડને સમય આપે. બાદ તે સંખ્યા ભૂંસી નાખવામાં આવી, પરંતુ એવરટેકે એટલા અલ્પ સમયમાં એ આખી સંખ્યા પર દષ્ટિપાત કરીને તેને યાદ રાખી લીધી હતી અને તેને યથાક્રમ કહી સંભળાવી હતી. આથી ગણિત તથા વૈજ્ઞાનિના આશ્ચર્યને પાર રહ્યો ન હતો.
પરંતુ આ કરતાં યે વધારે વિક્રમ તે બંગાળના સિમેશચંદ્ર બસુએ નેંધાવેલું છે. એક વાર ન્યુયોર્કમાં કિલંબિયા વિશ્વવિદ્યાલયના ગણિતવિભાગના અધ્યક્ષ પ્રે.
સી. જે. કેસરની અધ્યક્ષતામાં નીમાયેલી સમિતિએ નીચેની સંખ્યા બ્લેકબોર્ડ પર લખી તેને વર્ગ કરવાનું જણાવ્યું હતું
૬૫૦૧ ૮૭૩૪ ૪૬૩૧ ૪૩૫૪ ૮૨૨૩ ૫૧૭૭ ૩૩૧ ૧૧૪૯ ૪૩૨૬ ૦૫૭ ૯૭ર૬ ૭૫૪૭ ૩૮૮૪ ૦૬૩૯ ૮૯૭૬
આ સાઠ અંકની સંખ્યાને તે જ સંખ્યાથી ગુણવાની હિય તે તેટલા અંક ગુણક તરીકે સ્થાપન કરવા પડે અને તેને જવાબ ૧૨૦ અંકને આવે. તે સિવાય ગુણાકારની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org