SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા આ જગતમાં કેટલાક મનુષ્ય ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા સાથે જન્મ ધારણ કરે છે, એટલે તેમાં થોડી મીનીટમાં જ ગણિતના મેટા મેટા દાખલાઓને જવાબ મઢેથી આપી દે છે તથા વિરાટ સંખ્યામાં માત્ર એક જ વાર સાંભળીને તેને યથાક્રમ કહી સંભળાવે છે. લંડનનિવાસી જી. પી. બીડર સીવીલ એન્જિનિયર હતા. તેઓ જ્યારે માત્ર ૧૦ વર્ષની ઉંમરના હતા, ત્યારે તેમને નીચેની સંખ્યા સંભળાવવામાં આવી હતી? ૨૫૬૩૭૨૧૯૮૭૬૫૩૪૬૧૫૯૮૭૪૬૨૩૧૯૦૫૬૦૭૫ ૪૧૧૨૮૯૭૫૨૩૧ આ સંખ્યા સાંભળ્યા પછી તરત જ તેઓ એને અંકવાર બેસી ગયા હતા. જેમકે—બે, પાંચ, છ, ત્રણ, સાત, બે વગેરે. એક કલાક પછી ફરી તેમને એ સંખ્યા પૂછવામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy