________________
૧૪
ગણિત-રહસ્ય હતું કે બેંકના કાર્યકર્તાઓને તે અંગે જો શક આ નહિ અને તેમણે એ ચેકની રકમ ચૂકવી આપી. પાછળથી હિસાબ મેળવ્યું ત્યારે ખબર પડી કે આ તે ભયંકર ટાળે થયેલ છે. આ રીતે ૧ અંક વધારતાં મૂળ સંખ્યામાં કેટલે ફેર પડયો ? તે જુઓ.
૧૨૮૬૩૫ ૧૨૮૬૩
૧૧૫૭૭૨ એક લાખ પંદર હજાર સાતસે ને બોતેર.
સંખ્યામાં કોઈ પણ અંક વધે ત્યારે પાછળના અંકનું સ્થાન બદલાઈ જાય છે અથવા તે તે રકમ દશગણું થઈ જાય છે અને પછી જ તેટલે અંક ઉમેરાય છે, એ વાત આપણુ લક્ષ્યમાં બરાબર આવવી જોઈએ.
૨ માં આગળ પ લખાય તે ૨૫ થાય. આને અર્થ એ થયે કે જે ૨ એકમના સ્થાને હતે; તે દશકના સ્થાને ગયે અને ન પ એકમના સ્થાને આવ્યું. હવે ૨ દશમના સ્થાને ગયે એટલે તેણે ૨૦ નું મૂલ્ય ધારણ કર્યું. તેમાંથી મૂળ ૨ બાદ જતાં તેણે કુલ ૧૮ ને વધારે કર્યો. આમ ૨ ના ૨૫ થતાં કુલ ૧૮ + ૫ = ૨૩ નું મૂલ્ય વધવા પામ્યું. અન્ય રીતે કહીએ તે ૨ ની સંખ્યા દશગણી બની એટલે તે ૨૦ થઈ અને તેમાં પ ઉમેરાતાં કુલ ૨૫ થયા.
હજી છેડા આગળ વધીએ. ૨૫ ની આગળ લખીએ તે ૨૫૭ થાય. આને અર્થ એ થયે કે મૂળ રકમમાં પ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org