SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અંકસ્થાન ૧૩. પિતાની રકમ ગણી તે તેમાંથી ચગડે ઓછો થઈ ગયે હતો. હું તમને પ્રેમથી પૂછું છું કે આ બનાવ બનતાં પિલા ગૃહસ્થને કુલ કેટલા રૂપિયાની હાનિ થઈ? જે તેને. ઉત્તર મૌખિક આપે તે હું સમજીશ કે તમે ચતુર સુજાણ છો. પરંતુ આને જવાબ મૌખિક કેટલા આપી શકશે?" તે માટે તે કાગળ અને પેનસીલને જ ઉપયોગ કરવો પડશે. ૧૬૩૩૩૪૧૬ મૂળ રકમ ૧૬૩૩૩૧૬ બાકી રહેલી રકમ. આમાંથી ચગડો ચાલ્યા ગયે છે. ૧૪૭૦૦૧૦૦ લૂંટાયેલી રકમ. આને અર્થ એ થયો કે એ ગૃહસ્થની મૂડીને ઘણે મેટો ભાગ લૂંટાઈ ગયું હતું. પ્રથમ તેની ગણતરી. કાડાધિપતિમાં થતી હતી, તે હવે લખપતિની ટિમાં આવી ગયે. કયાં એક કોડ અને ત્રેસઠ લાખ ઉપરાંતની રકમ અને કયાં સેળ લાખ તેત્રીશ હજાર ત્રણસો ને સળની રકમ ! સંખ્યામાં એક અંક વધી જાય તે પણ તેના મૂલ્યમાં મોટું પરિવર્તન થાય છે. દાખલા તરીકે એક વેપારી પેઢીએ કઈ આસામીને ૧૨૮૬૩ રૂપિયાને ચેક આપ્યો હતો. હવે તે આસામીએ આ રકમની આગળ પ ઉમેરી દો અને સંખ્યાદર્શક બાર હજાર આઠસે ને ત્રેસઠ પૂરા” એ શબ્દો. કઈ રાસાયણિક વસ્તુને ઉપગ કરી કાઢી નાખ્યા અને તેના સ્થાને એક લાખ અઠાવીસ હજાર છસોને પાંત્રીશ પૂરા એવા શબ્દો લખી નાખ્યા. આ તર્કટ એટલી સીતથી કર્યું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy