________________
ગણિત-રહસ્ય આપણા પ્રાચીન ગણિતમાં ૧૮ અંત સુધીની સંખ્યાઓ, બતાવવામાં આવી છે. જેમકે – (૧) ૧ (૨) ૧૦ (૩) ૧૦૦ (૪) ૧,૦૦૦
હજાર (૫) ૧૦,૦૦૦
દશ હજાર (અયુત) (૬) ૧૦૦,૦૦૦
લાખ (૭) ૧,૦૦૦,૦૦૦
દશ લાખ (પ્રયુત) (૮) ૧૦,૦૦૦,૦૦૦
કોડ (૯) ૧૦૦,૦૦૦,૦૦૦
દશ કોડ (અબુંદ) (૧૦) ૧,૦૦૦,૦૦૦,૦૦૦
અબજ (૧૧) ૧૦,૦૦૦,૦૦૦,૦૦૦ દશ અબજ (ખર્વ (૧૨) ૧૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ નિખર્વ (૧૩) ૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ મહાપા (૧૪) ૧૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ (૧૫) ૧૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ જલધિ (૧૬) ૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ અંત્ય (૧૭) ૧૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ મધ્ય (૧૮) ૧૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦પરાર્ધ
આમાં જમણા હાથથી ગણતા જેટલા અંક હોય તેટલામું આ સંખ્યાનું સ્થાન ગણાય. દાખલા તરીકે જમણું હાથથી ડાબી તરફ ગણતાં ત્રીજો આંકડ હેય તે સેના
Jain Educationa International
For Personal and Private Use Only
VWVWW.jainelibrary.org