SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અંકસ્થાન વિશિષ્ઠ યેજના છે. વધારે સ્પષ્ટ કહીએ તે જમણી બાજુના અંક કરતાં ડાબી બાજુના અંકનું સ્થાન દશગણું વધારે મૂલ્ય બતાવે છે, તેની પછીના ડાબી બાજુના અંકનું સ્થાન તેના કરતાં દશણું વધારે મૂલ્ય બતાવે છે. આ રીતે ૨૩૭ને અર્થ નીચે પ્રમાણે થાય છે? ૭નું સ્થાન એમનું છે, માટે તેને એકથી ગુણવા. આ રીતે ૭ ૮૧ = ૭ આવે. - ૩નું સ્થાન દશકનું છે, માટે તેને દશથી ગુણવા. આ રીતે ૩ ૪ ૧૦ = ૩૦ આવે. ૨ નું સ્થાન સોનું છે, માટે તેને સેથી ગુણવા. આ રીતે ૨ x ૧૦૦ = ૨૦૦ આવે. આ ત્રણેયના સરવાળા જેટલું મૂલ્ય ઉપરની સંખ્યા દર્શાવે છે. જેમકે – ૩૦ ૨૦૦ ૨૩૭ આ પરથી સંખ્યાઓની બાબતમાં અંકસ્થાનેનું કેટલું મહત્વ છે, તે સમજી શકાશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy