________________
-૧૭૨
ગણિત-રહસ્ય તેઓ પાસેના ગામમાં ગયા ને એક ડાહ્યા માણસ આગળ પોતાની તકરાર મૂકી. તેણે ફેંસલે આપ્યું કે કલુને ૭ પૈસા અને મલુને ૧ પૈસે આપે. આ સાંભળી બંને જણને લાગ્યું કે શેઠે ન્યાય આપવામાં ભૂલ કરી છે, એટલે શેઠને પૂછ્યું: “આમાં કંઈ ભૂલ તે થતી નથી ને?” પણ શેઠ પોતાની વાતમાં મક્કમ રહ્યા. તે શું શેઠ સાચા હશે? કેવી રીતે?
[ ૬૨ ]
માટીખાણું એક વખત ભગા કાકા ફરતાં ફરતાં માટીખાણે જઈ જડ્યા. ત્યાં જવા કુંભારને પૂછયું કે “ખાણ કેટલી • ઊંડી ખેદી?”
જીવાએ કહ્યું કે “હું ૫ ફુટને ૧૦ ઇંચ ઉંચે છું, તેના પરથી કલ્પના કરો.”
તું કેટલે અંદર ઉતર્યો છે?” ભગા કાકાએ ફરી પૂછ્યું.
હું ઉતર્યો છું, તેથી બમણો ઊંડે જઈશ એટલે મારું શરીર જેટલું બહાર દેખાય છે, તેથી બમણું અંદર જશે.”
હવે કહ્યા પ્રમાણે છે ખાણ ખેદી રહે, ત્યારે તે ખાણ કેટલી ઊંડી ખેદાઈ હોય?
૬૩ ] કે અજબ મેળ! રાત્રે બધા કુટુંબીજને એકઠા થયા હતા અને વિવિધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org