________________
ત્રીજો વર્ગ
[ 1 ] બે મિત્રોની તકરાર
કલુ અને મલુ જંગલમાં મુસાફરી કરતા હતા. તેઓe. ખૂબ થાકી ગયા ત્યારે એક ઝાડ નીચે આરામ લેવા બેઠા. થોડી વારે તેમણે પિતાની પાસેનું ભાતું કાઢ્યું. તેમાં કલું પાસે પાંચ ભાખરી હતી ને મલુ પાસે ત્રણ ભાખરી હતી. તેઓ પિતાની ભાખરી ભેગી કરી ખાવાની શરૂઆત કરે છે,
ત્યાં કોઈ લથપથ થઈ ગયેલે મુસાફર આવ્યું. - ભૂખ્યાને ભેજન દેવું એ મનુષ્ય માત્રને ધર્મ છે,
એમ માની તેમણે એ મુસાફરને પિતાની સાથે બેસીને ખાવાનું આમંત્રણ આપ્યું. આ ત્રણેય જણાએ સરખા ભાગે ખાધું. હવે તે મુસાફર ૮ પૈસા આપીને ચાલતે થયે. તેમાંથી કલુએ પાંચ પૈસા લીધા ને મલુને ત્રણ પૈસા આપ્યા.. પરંતુ મલુએ તકરાર કરી કે મને અર્ધા પૈસા મળવા જોઈએ. કલુએ આ વાત માની નહિ. આથી તકરાર વધી. છેવટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org