________________
ત્રીજો વર્ગ
૧૭૩પ્રકારને વાર્તાલાપ ચાલી રહ્યો હતો. તે વખતે વિનેદે કહ્યું કે મારા જન્મવર્ષના છેલ્લા બે આંકડા જેટલી જ મારી. ઉમર ૧૯૯રમાં હતી. એ સાંભળી દાદાએ કહ્યું કે “કે અજબ મેળ! આ વસ્તુ મને પણ બરાબર લાગુ પડે છે.” તે બંનેની જન્મસાલ કઈ?
[ ૬૪ ] દાડમ અને સફરજન એક ફળ વેચનારાએ કેટલીક ટોપલીઓમાં દાડમ અને કેટલીક ટોપલીઓમાં સફરજન ભર્યા હતાં અને તે દરેક ટોપલી પર ફળની સંખ્યા નીચે મુજબ લખી હતીઃ
૬ ૫ ૧૨ ૨૯ ૧૪ ૨૩
હવે એક વાર તેણે એક ગ્રાહકને કહ્યું કે હું અમુક ટોપલી વેચું તે મારી પાસે જેટલાં દાડમ બાકી રહે તેનાથી બમણું સફરજન રહે, તે તેણે કઈ ટોપલી વેચવા ધારી. હશે? અને કઈ ટોપલીમાં દાડમ તથા કઈ ટોપલીમાં સફરજન હશે?
પ્રવાસને સમય આજે પ્રવાસ કરવા માટે મેટર, આગગાડી અને વિમાન જેવા ઝડપી સાધને ઉપયોગમાં લેવાય છે. જૂના વખતમાં આપણું દેશમાં ઝડપી મુસાફરી કરવા માટે સાંઢઈને ઉપગ . એક વાર એક મુસાફર એ રીતે સાંઢણી. પર પ્રવાસે નીક. તેણે પ્રથમ દિવસે સાંઢાણીને ૧ માઈલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org