SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો વ [ ૪૯ ] ત્રણ મિત્રોની મુસાફરી ત્રણ મિત્રો મુસાફીએ નીકળ્યા. તેમાં પહેલાએ પહેલી તારીખે સવારે છ વાગ્યે મુસાફરી શરૂ કરી, ખીજાએ ત્રીજી તારીખે છ વાગ્યે મુસાફરી શરૂ કરી અને ત્રીજાએ ચેાથી તારીખે છ વાગ્યે મુસાફરી શરૂ કરી. દરેક જણ સવારના ૬ થી ૧૦ અને સાંજના ૪ થી ૭ વાગ્યા સુધી મુસાફરી કરતા હતા, પણ એમાં પહેલા રાજના ૭ માઈલ, બીજો રાજના ૧૦ના માઈલ અને ૩જો રાજના ૧૪ માઈલ, એ પ્રમાણે મુસાફરી કરતા હતા. આ પ્રમાણે ચાલતાં ત્રણેય મિત્રા એક જ દિવસે અને એકી વખતે ભેગા થઈ ગયા, ત્યારે તે કઈ તારીખે ને કેટલા વાગે અને કેટલા માઈલ પર મળ્યા હશે ? ૧૬૫ [ ૫૦ ] બાજરીનુ વેચાણ એક અનાજના વેપારીએ તેના વાણેાતરને ૧૦૦ મણુ આજરી આપી અને કહ્યું કે એ ખાજરી સવારે ૧ રૂપિયાની ૩ મણુ લેખે વેચવી અને સાંજના ૩ રૂપિયાની ૧ મણુ લેખે વેચવી અને ૧૦૦ રૂપિયા ખરાખર લાવવા. ત્યારે એ વાણેાતરે સવારે કેટલા મણુ વેચવી અને સાંજે કેટલા મણુ વેચવી ? Jain Educationa International [ í ] ખેાટી નોટ એક શરાફ બગીચામાં ફરવા ગયા, ત્યાં તેને ૧જી રૂા. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy