________________
ગણિત-રહસ્ય ની એક નોટ જડી. તેણે પિતાની ડાયરીમાં તેને નંબર નોંધીને પિતાની પત્નીને ઘેર મૂકવા આપી. તેની પત્નીને યાદ આવ્યું કે આજે દૂધવાળાને રૂા. ૧૦ આપવાના છે, એટલે તે નેટ દૂધવાળાને આપી. દૂધવાળાએ તેને ઉપગ એક ખેડૂત પાસેથી ગાય ખરીદવામાં કર્યો. તે ખેડૂતે પિતાના લેણદાર વેપારીને તે નેટ આપી અને તે વેપારીએ સુથારને આપી. સુથારને તે દિવસે શરાફને ત્યાં પૈસા ભરવાના હોવાથી પેલા શરાફને ત્યાં જ ભરી. હવે શરાફે ઝીણવટથી જોયું તે તે નેટ બેટી નીકળી. ત્યારે આ બધી વાતમાં કેની શું સ્થિતિ રહે? અને કેણ શું ગુમાવે?
[૫૨] કેટલી ગાડીઓ મળે? ઝમકુમાએ સુરતના સ્ટેશન પરગાર્ડને પૂછયું કે “અહીંથી મુંબઈ પહોંચતાં કેટલો સમય લાગશે?” ગાડે કહ્યું : “પાંચ કલાક.” ડેસીએ તે સાંભળીને બીજે પ્રશ્ન પૂછે: “અને રસ્તામાં કેટલી ગાડીઓ મળશે?” ગાર્ડ આ વિચિત્ર પ્રશ્ન. સાંભળીને જરા ખચકા, પણ હાજર-જવાબી હેવાથી તેણે એ ઉત્તર આપ્યું કે “સુરતથી મુંબઈ અને મુંબઈથી સુરત એકી સાથે ગાડી ઉપડે છે ને ત્યાર પછી દર એક કલાક ને પાંચ મિનિટે બીજી ગાડી ઉપડે છે. સમજ્યા ?”
ડોસીએ પાસે બેઠેલા એક ઉતારુને કહ્યું: “ભાઈ ! આ ગાર્ડ સાહેબ કહે છે તે મુજબ કેટલી ગાડીઓ મળશે? ઉતારુએ શું જવાબ આપો?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org