________________
ગણિત-રહસ્ય, કે એટલા સમયમાં આવકને ત્રીજો ભાગ ભાડું અને ટેક્ષ ભરવામાં ખરચાઈ ગયે; અર્ધો ભાગ અનાજ, ફળ, શાક વગેરેમાં ખરચા અને એક નવમાંશ કપડાં–લત્તાં તથા પરચુરણું ખર્ચમાં ગયે. તેઓ બેંકની પાસબુક પરમ દિવસે ભૂલી ગયા હતા, તે મેં સ્વાભાવિક કુતુહલથી ઉઘાડીને જોઈ તે ૧૦૦ રૂપિયા સિલકે છે. હવે તેઓ પિતાની ખરી. કમાણુ શું છે? તે કહેતા નથી, પરંતુ તમે આ આંકડાઓ પરથી ગણી આપશે ખરા?
[૪૭]
એક ગૃહસ્થને ૪ માઈલ દૂર આવેલા સ્ટેશને જવું હતું. હવે તેની પાસે સરખા વજનની બે ટૂંકે હતી, પણ તે પિતે બંને ટૂંકે ઉપાડી શકે તેમ ન હતું, તેથી તેના બે નકરે તે ટૂંકે લઈ ચાલ્યા. પણ પિલા ગૃહસ્થની એવી ઈચ્છા હતી કે પોતે પણ તેમાં સરખી જ મહેનત ઉઠાવવી, તે એ માટે તેણે કેવી રીતે ગોઠવણ કરવી?
[૪૮] બે ગામ વચ્ચેનું અંતર ગોવિંદ ઠક્કર પાસેના ગામમાં ઉઘરાણુએ જાય છે– ત્યારે કલાકના પાંચ માઈલની ઝડપે ચાલે છે, પણ વળતી વખતે થાકી જવાથી ત્રણ માઈલની ઝડપે જ પાછા ફરે છે. હવે તેમને એક ગામ જઈને આવતાં ૭ કલાક થાય છે, તે તે ગામ કેટલે દૂર હશે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org