________________
૧૬૩.
બીજો વર્ગ નદીમાં જે મછવે છે, તેમાં ખલાસી એક વખતે એક જ ચીજ લઈ જઈ શકે છે. જે એક કાંઠે વાઘ અને બકરી રહી જાય તે વાઘ બકરીને ખાઈ જાય અને બકરી તથા પૂળે રહી જાય તે બકરી પૂળ ખાઈ જાય. વાઘ ઘાસ ન ખાય, તેમ જ માણસની હાજરીમાં કઈકેઈનું નામ લઈ શકે નહીં. હવે એ ત્રણેયને સામે કાંઠે શી રીતે લઈ જવા, તે બતાવશે?
[૪૫]
વસ્તીપત્રક . રાવલ મહાશયને-કરાં કરી મળી એક ડઝન ને ત્રણ સંતાન હતાં. હવે સહુથી મોટી બેકરીનું નામ નાનાબાઈ હતું. સહુથી નાના છોકરાને બચુ કહેતા. એક વખત વસ્તીપત્રકવાળાએ રાવલ મહાશયને ત્યાં આવી નાનબાઈને પૂછ્યું કે “બહેન! તમારી ઉમર શું છે?” નાનબાઈએ કહ્યું: “એ માથાકુટમાં હું ઉતરીશ નહિ. પણ જુઓ અમે પંદર ભાંડુએ છીએ. દરેક દેઢ દોઢ વર્ષના અંતરે જન્મેલા છીએ ને નાના બચુ કરતાં હું આઠ ગણી મોટી છું.” આ પરથી વસ્તીપત્રકવાળાએ તેની ઉમ્મર કેટલી સમજવી?
[૪૬]
વર્ષની કમાણી એક વખત શ્રીમતી કબાડીએ આવીને મને કહ્યું કે એક સવાલ થડા દિવસથી મારા મનમાં ઘળાયા કરે છે, માટે તેનું નિરાકરણ કરી આપ. પરણીને સ્વતંત્ર ઘર ચલાવતાં અમને એક વર્ષ થયું. હવે તમારા ભાઈ કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org