________________
૧૬૦
ગણિત-રહસ્ય ૩ રૂપિયામાં ૫ વસ્તુઓ ખરીદી. હવે આ પાછલી વસ્તુઓ ખરીદવામાં કોણે ભાવ વધારે આ?
ક્યારે ટ્રેન પકડી શકે? સુરેન્દ્ર ૩૦ માઈલની ઝડપે મોટર હંકારે છે અને ૧૨ માઈલ દૂર આવેલા સ્ટેશને પહોંચી ટ્રેન પકડે છે કે જે ત્યાં માત્ર બે મિનિટ જ થોભે છે. એક દિવસ વાહનવ્યવહાર ઘણે હતું એટલે તે અર્ધા માગે આવ્યું, ત્યાં સુધી મેટરની ઝડપ માત્ર ૧૫ માઈલ સુધીની રહી શકી. હવે તે બાકીનું અંતર કેટલી ઝડપે કાપે તે સ્ટેશને પહોંચી ટ્રેન પકડી શકે ?
[૨૯]
કાગળને ઢગલે મનુને કાગળને એક ઢગલે કરે છે. હવે જે કાગળ ઢગલામાં મૂકવાના છે, તે ૦૧ ઇંચ જેટલા જાડા છે, તે પહેલે એક કાગળ મૂકે છે, બીજી વાર બે કાગળ મૂકે છે, ત્રીજી વાર ચાર કાગળ મૂકે છે. આમ ૩૦ વાર બમણું– બમણું કાગળ મૂકે તે એ ઢગલો કેટલે ઊંચો થાય? ૧૦૦ ઇંચ, ૧૦૦ ઇંચ, ૧૦૦૦ ઇંચ, ૧૦૦૦૦ ઈંચ કે તેથી પણ વધારે ?
[૪૦]
પુસ્તકની સંખ્યા વિનેદે ગણિત અને વિજ્ઞાનને લગતું એક પુસ્તકાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org