SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ બીજો વર્ગ પૈસે છે. બરાબર આ જ રીતે આંકડાને ઉપયોગ કરતાં રૂપિયા તથા પૈસામાં નાનામાં નાની કઈ રકમ લખી શકાય? [૩૬] અજાયબ થેલીઓ ભગાજી મારવાડીને ધંધો શરાફીને હતું, પરંતુ રૂપિયા ગણવાને તેને બહુ કંટાળે હતું. તેથી તેણે પિતાની દુકાનમાં ૧૦ કેથળીઓમાં એવી રીતે નાણું ભરી રાખ્યું હતું કે ૧ રૂપિયાથી માંડી ૧૦૦૦ રૂપિયા સુધીમાં કોઈ ગમે તેટલી રકમ માગવા આવતું તે તે અકબંધ કેથળીઓ જ આપી દેતે, પણ કદાપિ તે છેડીને તેમાંથી રૂપિયા કાઢતે નહિ. તમે કહી શકશે કે તેણે દરેક કોથળીમાં કેટલું નાણું ભર્યું હશે? [૩૭] ભૂલેશ્વરમાં વસ્તુની ખરીદી નીલા અને કુસુમ નામની બે બહેન હતી. તે એક વખત ભૂલેશ્વરમાં કેટલીક વસ્તુઓ ખરીદવા ગઈ તેમાં બંને બહેનેએ ૧૨-૧૨ રૂપિયામાં ૨૦ વસ્તુઓ ખરીદી. પાછળથી નીલાને વધારે વસ્તુઓ લેવાને વિચાર આવ્યો, એટલે તેણે ૪ રૂપિયામાં ૭ વસ્તુઓ ખરીદી અને કુસુમને પણ વધારે વસ્તુઓ લેવાને વિચાર આવ્યું, એટલે તેણે * મુંબઈને જાતે લત્તો કે જ્યાં મહિલાઓ વિશેષ ખરીદી કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy