SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ પાંચ પ્રાગે ૧૩૭ જિજ્ઞાસુ–પરંતુ જે રકમ ભાગી જ ન શકાતી હોય તેને શી રીતે ભાગી શકાય ? ગણિત –એનું જ નામ ચમત્કાર. તમે હમણાં જ જેશે કે તમારી લખેલી કઈ પણ રકમને હું નિઃશેષ ભાગી અતાવીશ; એટલું જ નહિ, પણ તેના ભાગને અને તેના ભાગને પણ નિઃશેષ ભાગી બતાવીશ. ચાલ હવે તમે ત્રણ અંકની કેઈપણ રકમ કાગળ પર લખે. જિજ્ઞાસુ–લખી. ગણિતજ્ઞ–તેની પાસે તે જ રકમ ફરી લો. જિજ્ઞાસુ–લખી. ગણિતજ્ઞ–હવે તમારે આ કાગળ 3 મહાશયને આપો. અહીં બીજા કોઈ પણ મહાનુભાવને ઊભા કરવામાં આવે તેમને ૩ સમજવા. ૩ મહાશય પેલે કાગળ ગ્રહણ કરે છે. ગણિતજ્ઞ–મહાશય ! તમારી પાસેના કાગળમાં જે રકમ લખી છે, તેને ૭ થી ભાગ. જ મહાશય–ભાગી. ગણિતજ્ઞ–કંઈ શેષ વધે છે? ત્ર મહાશય–ના જી. આ સાંભળી જિજ્ઞાસુ તથા બીજાઓ આશ્ચર્ય પામે છે. પછી ગણિતજ્ઞ = મહાશયને ઊભા કરે છે અને તેમને પેલો કાગળ ગ્રહણ કરવા કહે છે. તે પ્રમાણે જ મહાશય કાગળ ગ્રહણ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy