________________
૧૩૫
પ્રકીર્ણ પાંચ પ્રયોગ
ગણિતજ્ઞ-કંઈ શેષ વધે છે? જિજ્ઞાસુ-હાજી. ગણિતજ્ઞ–કેટલી. જિજ્ઞાસુ-૨,
ગણિતજ્ઞ–આ બેની સંખ્યા બે અક્ષરનું સૂચન કરે છે. એ બે અક્ષરે છેઃ “વિભુ.આપને પહેલેથી જ કહ્યું હતું કે વિભુ સર્વવ્યાપક છે. તમે ગમે તે વસ્તુ, પદાર્થ કે પ્રાણીને વિચાર કરે, તે વિભુની સત્તા બહાર નથી.
હવે જિજ્ઞાસુએ શું નામ ધર્યું હશે, તે ગણિતજ્ઞ જાણતા નથી અને તે જાણવાની જરૂર પણ નથી, કારણ કે તેણે ગમે તેટલા અક્ષરનું નામ ધાર્યું હતું તે પણ પરિ ણામ આ જ આવત. દાખલા તરીકે તેણે પૃથ્વીપતિ એવું ચાર અક્ષરનું નામ ધાર્યું હોત, તે ગણિત નીચે પ્રમાણે થાત –
૪૪ વેદની સંખ્યા
+૫ મહાભૂતની સંખ્યા
૨૧
* ૨ નરનારાયણની સંખ્યા ૮) ૪ર (૫ વસુદેવની સંખ્યા
૨ શેષ વધ્યા ધારે કે તેણે “તિરુણામલાઈ” એવું સાત અક્ષરનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org