________________
ગણિત-રહસ્ય
આ પ્રયાગમાં જિજ્ઞાસુ પેાતાના એક હાથમાં એકી ને એક હાથમાં એકી ધારે, અથવા બંને હાથમાં એકી ધારે અથવા અંને હાથમાં એકી ધારે તે પણ ઉપરની પ્રક્રિયાથી તેના યથાર્થ ઉત્તર આપી શકાશે.
૧૩૨
માદ
આવેલા પિરણામને ૪થી ભાગવાનુ કારણ એ છે કે છેલ્લા ગુણાકાર ૪થી કરાયેલે છે, અને તેથી જે રકમ આવે તેમાં પ્રક્રિયાના નિયમ અનુસાર ૨૫ની સંખ્યા જ કરવાની હાય છે. આ રીતે ૨૫ બાદ કરતાં છ અંકની જ સંખ્યા આવવાની. તેમાં ડાખી તરફના ત્રણ આંકડા ડાબા હાથમાં રહેલી સંખ્યાના સમજવા અને જમણી તરફના ત્રણ આંકડા જમણા હાથમાં રહેલી સંખ્યાના સમજવા.
હજી એક વધારે દાખલા ગણીએ, એટલે વસ્તુ ખૂબ જ સ્પષ્ટ થઈ જશે.
ધારો કે જિજ્ઞાસુએ ડાબા હાથમાં ૭૧૨ અને જમણા હાથમાં ૧૨૭ ની સંખ્યા ધારી છે. તેા તેનું ગણિત નીચે મુજબ થશે :
૭૧૨ ડાબા હાથની સંખ્યા
૨૦૦
૧૪૨૪૦૦
+ પ
૧૪૨૪૦૫
× ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org