SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ પાંચ પ્રયોગ ૧૩ - આ પરિણામ પરથી ગણિતજ્ઞ કેવી રીતે ઉત્તર તૈયાર કરે છે, તે પ્રથમ જોઈ લઈએ. આવેલું પરિણામ ૧૧૦૫૪૯૬ તેને ૪થી ભાગતાં ૨૭૬૩૭૪ તેમાંથી બાદ – ૨૫ ૨૭૬ ૩૪૯ આમાં ડાબી તરફની રકમ ડાબા હાથમાં અને જમણું હાથની રકમ જમણા હાથમાં છે. જિજ્ઞાસુએ ગણિત નીચે મુજબ તૈયાર કર્યું હતું – ર૭૬ ડાબા હાથમાં રહેલી સંખ્યા ૪૨૦૦ પપ૨૦૦ ૧૫ ૫૫૨૦૫ ૪પ ન ૨૭૬૦૨૫ +૩૪૯ જમણા હાથમાં રહેલી સંખ્યા. ૨૭૬૩૭૪ ૧૧૦૫૪૯૬ આ સંખ્યા તેણે પરિણામ તરીકે જાહેર કરી હતી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy