________________
ધારેલા પ્રશ્ન કહેવાની રીત
૧૧૯
B થી blue એટલે આસમાની કે આછે વાદળી રંગ સમજવા, I થી indigo એટલે નીલ કે ઘેરા વાદળી રંગ સમજવા અને R થી red એટલે લાલ કે રાતા રંગ સમજવા.
આ રંગે! અનુક્રમે ગાઠવેલા છે, એટલે કે પહેલા યંત્રની પાછળ પીળા ટુકડા ચાડવાના હાય છે કે જેની સંખ્યાનુ મૂલ્ય ૧ છે. બીજા યંત્રની પાછળ લીલા ટુકડો ચેાટાડવાને હાય છે કે જેની સંખ્યાનું મૂલ્ય ૨ છે. ત્રીજા યંત્રની પાછળ આછા વાદળી રંગના ટુકડા ચાડવાના હાય છે કે જેની સંખ્યાનું મૂલ્ય ૪ છે. ચોથા યંત્રની પાછળ ઘેરા વાદળી રંગના ટુકડા ચોડવાના હેાય છે કે જેની સંખ્યાનું મૂલ્ય ૮ છે અને પાંચમા યંત્રની પાછળ રાતા રંગના ટુકડા ચોડવાના હાય છે કે જેની સંખ્યાનું મૂલ્ય ૧૬ છે.
સજ્ઞા
રંગ
Y
G
B
I
R
yellow-પીળા green-લીલે
blue-વાદળી
indigo-નીલ red–રાતા
Jain Educationa International
યંત્રના
ક્રમાંક
૧
૨
૩
४
૫
સંખ્યાનું
મૂલ્ય
For Personal and Private Use Only
૧
ર
૪
८
હવે એમ માના કે જિજ્ઞાસુએ પેાતાના ધારેલા આંક પ્રમાણે યંત્રા લઈ લીધા અને બાકીનાં બે યંત્રેા પાછા વાળ્યા કે જેને થાડે દૂર ટેખલ પર અવળા મૂકવામાં આવ્યા છે, તેા છીટવાળા ભાગ ઉપર રહેવાના અને તેના છેડા
૧૬
www.jainelibrary.org