________________
૧૧૮
ગણિત રહસ્ય
યંત્રોને સરવાળા કરી જુઓ, એટલે વસ્તુ ખરાખર ખ્યાલમાં
આવી જશે.
૧ ૨ ૩
૧ ૪
૧ + ૨ + ૨ = ૧૩.
આ રીતે જે યંત્રો પાછા ફરે તેના પરથી આપણે જિજ્ઞાસુના ધારેલા આંક કહી શકીએ છીએ. તે માટે માત્ર ઘેાડા અભ્યાસની જરૂર છે. અહીં એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ પ્રયાગને વધારે રહસ્યમય બનાવવા માટે પાંચ કા ખાના ટુકડા લઈ તેની એક બાજુ કાગળ ચેાડી તેના પર આ ય ંત્રા લખવામાં આવે છે અને તેની બીજી બાજુએ કાળી છી’ટ લગાડી દેવામાં આવે છે, જેથી એ ટુકડા લાંબા વખત સુધી સચવાઇ રહે અને દેખાવમાં પણ સારા લાગે. પર ંતુ તેમાં એક યુક્તિ એ કરવામાં આવે છે કે છી’ટવાળા ભાગના ચારે છેડાએ જુદી જુદી ાતની છીટના નાનકડા ત્રિકોણીયા ચાડી દેવામાં આવે છે, જેથી પાછાં વાળેલાં યંત્રાને હાથમાં લીધા વિના દૂરથી જોઈ ને જ જિજ્ઞાસુના ધારેલા અક કહી શકાય. તે માટે અમારી પદ્ધતિ નીચે મુજબ છે
પ્રથમ તે યગીર’ એ શબ્દ યાદ રાખવા. આ
6
યંત્રસખ્યા.
મથાળે લખેલા પહેલેા આંક.
<
"
યગીર ” શબ્દ અંગ્રેજી ભાષાના YGBIR એ પાંચ અક્ષરાના બનેલા છે, તેમાં Y થી yellow એટલે પીળે રંગ સમજવેા, G થી green એટલે લીલા રંગ સમજવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org