________________
૧૧૬
ગણિત-રહસ્ય તે નિયમે જાણતા નથી, એટલે આશ્ચર્ય અનુભવીએ છીએ.
જ્યાં એ નિયમનું ભાન થયું કે આશ્ચર્ય ઊડી જાય છે અને ચમત્કાર જેવી કઈ વસ્તુ આ જગતમાં વિદ્યમાન નથી, એમ કહેવાની હિંમત આવી જાય છે.
અહીં અમારે જે પ્રગ અંગે વિવેચન કરવાનું છે, તે હજી ડી ભૂમિકા માગે છે, એટલે તેની તૈયારી કરીએ.
આ તૈયારીમાં બીજું કંઈ કરવાનું નથી, પણ અહીં જે યંત્ર આપવામાં આવ્યું છે, તેના પાંચેય સ્તંભને જુદા પાડી દેવાના છે અને તે દરેક સ્તંભને એક જુદો યંત્ર બનાવવાનું છે. એમાં તાત્વિક તફાવત કંઈ નથી, પણ પ્રયોગ કરવા માટે તેની આવશ્યક્તા રહે છે. તે યંત્રે આ પ્રમાણે બનશે :– યંત્ર પહેલો
યંત્ર બીજે
યંત્ર ત્રીજે.
યંત્ર ચેાથે
1
જાન. તાવ
*
*
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only