________________
૧oo
ગણિત-રહ ગુણતાં ૧૪૦૦ આવે અને તેમાં ૩ ઉમેતાં ૧૪૩ આવે. તેને બીજો ઉત્તર સંભવે જ નહિ.
આ પ્રેગ સામાન્ય રીતે બે ચમત્કારિક પરબીડિયાના નામથી થાય છે, પણ તેનું સ્વરૂપ સમજવા માટે અહીં ઉત્તરની અચૂક આગાહી” તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ઉત્તર પહેલો, પ્રશ્ન પછી” એ નામથી પણ તેને રજૂ કરી શકાય.
ગણિતજ્ઞ દરેક મિજલસ માટે જુદી સંખ્યાઓ નક્કી. કરે છે અને ગુણકાર, સરવાળે તથા ભાજક સંખ્યા કે જે મૂળ ગુણાકારને અવયવ છે, તેમાં પણ પરિવર્તન કરે છે, જેથી આ પ્રયોગ વધારે વાર જોનારને તેનું સાચું રહસ્ય હાથ લાગતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org