SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત-રહસ્ય ગણિતનું પરિણામ પણ બરાબર ૬૮૪ છે. પછી તે મૂળ ' ઉત્તર પ્રેક્ષકોને બતાવે છે. ગણિતજ્ઞ-હવે રવ મહાશયને વિનંતિ છે કે તેઓ સભાપતિ મહદય પાસે જઈને પિતાના ગણિતનું પરિણામ બતાવે. ર મહાશય સભાપતિ મહેાદયને પિતાના ગણિતનું પરિણામ બતાવે છે. ગણિતજ્ઞ–સભાપતિ મહોદય ! આપ હવે બીજું પરબીડિયું ખોલીને જુઓ કે તેમાં શું લખેલું છે? ' સભાપતિ મહોદય તે પરબીડિયું ખેલે છે અને જુએ છે તે તેમાં ૧૪૦૩ ની સંખ્યા લખેલી છે, જે બરાબર ૨૦ મહાશયના પરિણામ જેટલી જ છે. બાદ ગણિતજ્ઞની સૂચાનાથી તે જાહેર કરે છે કે પરમડિયામાં પ્રથમથી ૧૪૦૩ ને આંક લખાયેલું હતું અને મા મહાશયનું પરિણામ પણ ૧૪૦૩ ની જ સંખ્યા બતાવે છે. પછી તે મૂળ ઉત્તર પ્રેક્ષકોને બતાવે છે. . આ વખતે તાળીઓના ગડગડાટ થાય છે અને આનંદ - તથા આશ્ચર્યનું ભેજું ફરી વળે છે. * આપણો સામાન્ય વ્યવહાર એ છે કે પ્રથથ પ્રશ્ન પૂછાય છે અને પછી તેના ઉત્તર અપાય છે, જ્યારે આ પ્રયોગોમાં તેથી ઉલટું છે. આમાં ઉત્તર પહેલે લખાય છે અને પ્રશ્નરૂપે લખવાની સંખ્યાઓ પછી લખાય છે, એ આશ્ચર્યનું પ્રથમ કારણ છે. વળી એ સંખ્યા લખનાર માત્ર એક વ્યક્તિ હોય તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy