________________
ઉત્તરની અચૂક આગાહી
હેસાસ.
સ્વ. મહાશય-ગુણ્યા. ગણિતજ્ઞ-તેમાં ૩ ઉમેરો.
વ મહાશય–ઉમેર્યાં.
ગણિતજ્ઞ-બસ હવે તમને અધિક ગણિત કરાવવાનુ’ નથી. (પ્રેક્ષકોને ઉદ્દેશીને) સગૃહસ્થા અને સન્નારીએ ! તમે જે વસ્તુ જાણવા ઇંતેજાર છે તેની ઘેાડી જ વારમાં તમને જાણ થશે. હવે હું ઃ મહાશયને સૂચના કરું છું... કે તે સભાપતિ મહેાયની પાસે જાય અને તેમને જે ગણિત કરાવવામાં આવ્યું છે, તેનું આખરી પરિણામ તેમની સામે ધરે,
૯૩.
. મહાશય સભાપતિ મહોદય આગળ જાય છે અને તેમને પિરણામ બતાવે છે.
ગણિતજ્ઞ-સભાપતિ મહેાઢય ! આપને અગાઉથી જે એ સીલબંધ પરબીડિયાં આપવામાં આવ્યાં છે, તેમાંનું જ સંજ્ઞાવાળું પરબીડિયું ખાલા અને હ્ર મહાશયના પરિણામ સાથે તે ખરાખર મળતુ છે કે કેમ ? તેની જાહેરાત કરે..
સભાપતિ મહેાય તે પરબીડિયું ખેલે છે અને જુએ છે તે તેમાં ૬૮૪ ની સંખ્યા લખેલી છે કે જે ખરાખર મહાશયના પરિણામ જેટલી જ છે. તેમાં કઈ પણ ફેરફાર નથી.
Jain Educationa International
સભાપતિ મહેાય-(સભાને ઉદ્દેશીને) જ પરબીડિયામાં પ્રથમથી ૬૮૪ ને આંક લખાયેલા હતા અને ઃ મહાશયના
For Personal and Private Use Only
www.jainelibrary.org