SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ગણિત રહસ્ય મહાશય ગુણ્યા. ગણિતજ્ઞ—બસ, હવે તમને અધિક ગણિત કરાવ વાનુ નથી. TM મહાશય છૂટકારાના દમ ખેંચે છે. ગણિતજ્ઞ—વ મહાશય ! તમને પ્રાપ્ત થયેલી સંખ્યાને સરવાળા કરી લીધે ? લ મહાશય—હા જી. ગણિતન—એ સંખ્યાને ૧૯૮ થી ગુણા. પ્રેક્ષકામાં હસાહસ ૬. મહાશય—ગુણ્યા. તેા ગણિતજ્ઞ—કંઈ ભૂલ તો નથીને ? ફરી એક વાર નજર નાખી જુવા. વ મહાશય ફી નજર નાખી, એક ભૂલ હતી તે સુધારીને કહે છે કે હવે ગુણાકાર ખરાખર છે. ગણિતજ્ઞ આવેલી સંખ્યામાં ૩૧ ઉમેરો. વ મહાશય-ઉમેર્યા. ગણિતજ્ઞ આવેલી રકમને ૧૮ થી ભાગેા. ક્ષ મહાશય-ભાગ્યા. ગણિતજ્ઞ-કઈ શેષ વધે છે? વ મહાશય-હા જી. ગણિતજ્ઞ—તેમાં ૧૨ ઉમેશ વ મહાશય-ઉમેર્યાં. ગણિતજ્ઞ-હવે તેને ૫૬ થી ગુણા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy