SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦. ગણિત-રહસ્ય ડિયામાં કાગળની કાપલીઓ મૂકેલી છે. તેમાં તમે ૧ થી ૯૯૯ સુધીની સંખ્યા લખી શકે છે. સંખ્યા લખ્યા પછી તમારે એ કાપલી પાછી પરબીડિયામાં મૂકી દેવાની છે અને એ પરબીડિયા પર શું અથવા ર પૈકી તમારી મુનસફી અનુસાર કોઈપણ એક અક્ષર લખવાનું છે. - હવે સ્વયંસેવકભાઈઓ પંદર વ્યક્તિને પરબીડિયાં વહેંચી દે. ગણિતના ચમત્કારિક પ્રયોગોમાં થોડા સ્વયંસેવક ભાઈઓને શરૂઆતથી જ રાખવામાં આવે છે અને તેમને આ પ્રકારની કેટલીક કામગીરી બજાવવાની હોય છે. - ત્યાર બાદ સ્વયંસેવકો નજીક તથા દૂર બેઠેલી વ્યક્તિઓને તૈયાર રાખેલા પરબીડિયા વહેંચી દે છે અને એક કે બે મીનીટ પછી પાછા તેને એકઠાં કરી લે છે. - ગણિતજ્ઞ–હવે સભામાંથી બે એવી વ્યક્તિઓ બહાર આવે કે જેમનું ગણિત સારું હોય. બે વ્યક્તિઓ ઊભી થાય છે અને નજીક આવે છે. તેમને થોડે દૂર ગોઠવેલા બે ખાલી ટેબલ પર બેસાડવામાં આવે છે. તેમાંથી એકને ૪ ની સંજ્ઞા આપવામાં આવે છે અને બીજાને ર ની સંજ્ઞા આપવામાં આવે છે. - ગણિતજ્ઞ– અને ર મહાશય ! તમારી પ્રથમ કામગીરી એ છે કે હમણું સ્વયંસેવક ભાઈઓએ જે ૧૫ પરબીડિયાં એકત્ર કર્યા છે, તે તમારે લઈ લેવાં અને તેમાંથી જેના પર જ સંજ્ઞા કરી હોય, તે જ મહાશયે લેવાં અને ૨૨ સંજ્ઞા કરી હોય, તે જ મહાશયે લેવાં. Jain Educationa International For Personal and Private Use Only VWVWW.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy