SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમને જિજ્ઞાસુએ ધારેલી રકમ ૭ર૭૯ મહાનુભાએ ચેકેલી રકમ ૪૩૫૧ એટલે ૯૯૯૯ - ૪૩૫૧ પ૬૪૮ +૫૬૪૮ ૧૨૭ અહીં ચેથાને બદલે પાંચમે અંક રોકવા કહેવું અને તે અંક નીચે ઉમેરવા જણાવવું. પરિણામ– ૨૯૨૭ + ૧ =૨૯૨૮ ધારેલી મૂળ રકમ ૭ર૭૯ - ૨૯૨૮ ૪૩૫૧ ઉત્તર જ્ઞાત સંખ્યા બરાબર છે. * * હૈદરાબાદમાં ગુજરાતી પ્રગતિ સમાજના ઉપક્રમે તા. ૧૯-૯ ૬૫ના રોજ અને સિકંદરાબાદમાં ગુજરાતી સેવામંડળના ઉપક્રમે, તા. ૨૧–૯-૬૫ના રોજ અમે ગણિત–ચમત્કારના પ્રયોગો બતાવ્યા હતા. તેમાં આ પ્રયોગ રજૂ થયેલ હતો અને તે ખૂબ પ્રશંસા પામ્યો હતે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy