________________
ગણિત રહસ્ય
એક બીજો દાખલો આ જ રીતે કરીએ, જેથી રીતની સ્પષ્ટતા થશે અને તેમાં કેાઈ સશય રહેવા પામશે નહિ.
૬૫૯
જિજ્ઞાસુએ ધારેલી રકમ વિદ્યાથીએ ચેકેલા આંક ૩૪૫. એટલે.
૯૯૯ - ૩૪૫ = ૬૫૪
ચેાથા સ્થાને રહેલા આંકડા ચેકતાં ચેકેલા આંકડે! નીચે ઉમેરતાં
મૂળ ધારેલી રકમ તેમાંથી ખાદ
Jain Educationa International
-૬૫૪
૧૩૧૩
૩૧૩
+ ૧
૩૧૪
૫૯
૩૧૪
For Personal and Private Use Only
--
આ ઉત્તર ખરાખર છે.
ગણિત-ચમત્કાર ભાગ પહેલાના પંદરમા પ્રકરણમાં સિદ્ધાંકના ત્રણ પ્રયાગ આપવામાં આવ્યા છે. તેમાંના પહેલા પ્રયાગની રીતિ જ આમાં કામે લગાડવામાં આવી છે; એટલે પાઠકોએ એક વાર એ પ્રકરણ પર નજર નાખી જવાની જર છે.
WE ARE
આ પ્રયોગ ચાર અંકના કરવા હાય તેા કાગળ પર ૬ નામની ચેાથી પક્તિ લખવી અને તેની નીચે ૧ થી ૯ સુધીના અંકો લખવા તથા જિજ્ઞાસુને ૫૦૦૧ થી ૯૯૯૯ સુધીમાં કોઈ પણ એક સંખ્યા લખવાનું કહેવું. બાકીની અધી રીતિ ઉપર મુજબ સમજવી. દાખલા તરીકે—
=૩૪૫
www.jainelibrary.org