________________
८४
ગણિત-રહસ્ય પ્રયોગકાર નીચેની પ્રક્રિયાથી લાવી આપે છે અને સહુને આશ્ચર્યમાં ડૂબાડી દે છે.
ધારો કે જિજ્ઞાસુએ ૮૧રની સંખ્યા લખી છે અને થા; રવ તથા 7 એ ચેકેલા અંકમાંથી ૨૫૭ની સંખ્યા બની છે, તે પ્રેગકારે જિજ્ઞાસુને ગણિત કરાવી ઉત્તરમાં ૨૫૭ની સંખ્યા લાવવી જોઈએ, તે નીચે પ્રમાણે લાવવામાં આવે છે -
પ્રવેગકાર-(જિજ્ઞાસુને) જુએ મહાશય, તમે પ૦૧ થી ૯૯૯ સુધીમાં એક સંખ્યા લખેલી છે. તેની નીચે ૭૪ર લખે અને તે બંને રકમને સરવાળે કરે.
અહીં પ્રવેગકાર જે રકમ ઉમેરવાનું કહે છે, તે જ ખરી મહત્વની છે. આ રકમને નિર્ણય ૯૯૯ ના આધારે થાય છે, એટલે ૯૯૯માંથી જ્ઞાત સંખ્યા ૨૫૭ બાદ કરવામાં આવે છે અને તેનું પરિણામ ૭૪ર જિજ્ઞાસુને લખાવવામાં આવે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું કે
––ા એ અંકે એકવાથી જે જ્ઞાત સંખ્યા અને તે ૯૯ માંથી બાદ કરવી અને બાકી રહેલી સંખ્યા જિજ્ઞાસુને લખાવવી. તેમાં જરાપણ ભૂલચૂક થઈ તે ઉત્તર ખોટો આવવાને, માટે બાદબાકી કરાવવામાં ખાસ સાવધાની રાખવી. પછીની પ્રક્રિયા તે દરેક હિસાબમાં સરખી જ છે. તે આ પ્રમાણે કરાવવામાં આવે છે –
જિજ્ઞાસુએ લખેલી ૮૧૨ પ્રવેગકારે લખાવેલી + ૭૪૨
૧૫૫૪
Jain Educationa International
For Personal and Private Use Only
VWVWW.jainelibrary.org