________________
અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમન રીતે મેળવ્યું ? હવે તે ચંદ્રમાં પહોંચવાની તૈયારી છે અને તે સંબંધી ખરૂં જ્ઞાન આપણે જરૂર મેળવી શકીશું.
આ તે પ્રાસંગિક કહેવાયું. હવે સભામાંથી ત્રણ મહાનુભાવો ઊભા થાય. જો આ મંડળી કે મિજલસમાં વિદ્યાર્થીઓ બેઠેલા હોય તે પ્રાયઃ તેમને જ ઊભા કરવા.
આ રીતે ત્રણ મહાનુભાવે કે વિદ્યાથીએ ઊભા થયા પછી પ્રથમ મહાનુભાવ કે વિદ્યાથીને પોતાની પાસે બોલાવીને કહેવું કે જુઓ આ કાગળ પર , 4 અને 7 નામની ત્રણ પંક્તિઓ છે. તેમાંથી તમારે જ પંક્તિને કઈ પણ અંક લાલ પેનસીલથી ચેકવાનો છે. એટલે તે લાલ પિનસીલથી અંક ચેકશે. પછી તેને કેરા કાગળની કાપલી આપી તેના મથાળે ૪ ની સંજ્ઞા કરાવવી અને તેમાં જે અંક ચેક્યો હોય તે વાદળી પેનલથી લખી લેવા જણાવવું. એ વિધિ થઈ જાય, એટલે તેને એ કાપલી પિતાના ગજવામાં મૂકી રાખવાની સૂચના આપી પોતાના સ્થાને બેસાડ.
બીજા મહાશય કે વિદ્યાર્થીને 4 પંક્તિમાં અંક ચેકાવ અને ત્રીજા મહાશય કે વિદ્યાર્થીને જ પંક્તિમાંને અંક ચેકાવો. બાકી બધા વિધિ ૪ મુજબ કરાવ.
આ રીતે ત્રણ મહાનુભાવેએ જે અંકે રોક્યા, તે પ્રવેગકાર જાણે છે, એટલે તેનાથી બનતી ત્રણ અંકની સંખ્યા જ્ઞાત છે, જાણેલી છે. હવે જિજ્ઞાસુએ લખેલી અજ્ઞાત સંખ્યાને આ જ્ઞાત સંખ્યાની ભૂમિકાએ લાવવાની છે, તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org