SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧ ] અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમન “એક અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમન થઈ શકે ખરૂં? ” પ્રથમ ક્ષણે તે એમ જ લાગે છે કે થઈ શકે નહિ, પરંતુ ગણિતને પ્રગ એ હકીક્ત સિદ્ધ કરી આપે છે, એટલે આપણે એ ધારણું સુધારવી ઘટે છે. સામાન્ય રીતે આ પ્રયોગ સે, બસે કે તેથી વધુ વ્યક્તિઓની બનેલી મંડળી કે મિજલસ સમક્ષ કરી બતાવવામાં આવે છે, કારણ કે તેમાં રસની-કુતૂહલની જે જમાવટ થાય છે, તે તદ્દન નાની મંડળી કે મિજલસમાં થતી નથી. આમ છતાં કુશલ ગણિતજ્ઞ નાની મંડળી કે મિજલસ સમક્ષ પણ આ પ્રયોગ કરવા ધારે તે કરીને. પ્રિક્ષકવર્ગને આશ્ચર્યમુગ્ધ બનાવી શકે છે. આ પ્રેમ કરવા માટે નીચેની વસ્તુઓની જરૂર પડે છે (૧) કુલકેપ કેરે કાગળ. (૨) કોરા કાગળની નાની ચાર-પાંચ કાપલીઓ. (૩) લાલ-વાદળી પેનસીલ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy