SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ક્રમિક સંખ્યાઓનું ધન ધારે કે જિજ્ઞાસુએ લખેલી છે તેને સરવાળે થયે ૬ હવે તેમાં માત્ર બે જ વ્યક્તિએ રકમે ઉમેરાવી છે, તે આ પ્રમાણે- ૧ તે તેમાં ગણિત ઉમેરવાની રહેશે ૩ - કુલ ઉમેરાશે ૬ બધાને સરવાળે થશે ૧૨ ૪૬૭ ८४ ૭૨૪ પરિણામ આવશે– ૮૦૪ હવે ૬ ને ૩ થી ભાગતાં ભાગાકાર ૨ આવે છે, એટલે આ રકમમાંથી ૨ બાદ કરવાના રહેશે. પરિણામ આવશે– ૮૦૨ અહીં ૦૨ છે, એટલે ર જ સમજવા. તે વચલી રકમ છે, માટે જવાબ ૧, ૨ અને ૩. - હવે તમે પ્રયોગ કરી જુઓ. જવાબ બરાબર આપી શકશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy