SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૧૦૦) નીચે પ્રમાણે ગોઠવણ કરી હશે? 0 0 0 0 OOOO 0 0 0. ३२२७ १६ २६ ३.१०३६ ४० १८२४ ६ ३८ પ્રથમ ડાબી બાજુના ઉપરના ખૂણે ૧૧ લખ્યા છે, ત્યાંથી ગણવા માંડો–એક, બે, ત્રણ. જ્યાં દશ આવશે ત્યાં ૧ આવશે. એકી એ લાડુનું ચિન્હ છે. ત્યાં મોટું વર્તુલ બતાવેલું છે. ત્યાર પછી ગણવા માંડો કે એક, બે, ત્રણ.... જ્યાં દશ આવશે ત્યાં ૨ આવશે. બેકી એ પૂરીનું ચિન્હ છે. ત્યાં પૂરીના આકારનો નાનો લંબગોળ બતાવેલો છે. બસ, આ રીતે ગણતાં જ જાઓ તો બધી એકીમાં લાડુનું નિશાન આવશે અને બધી બેકીમાં પૂરીનું નિશાન આવશે. (૧૦૧) ૧૬T (૧૦૦) ૩ ઈચ. (૧૦૩) ૩૦. બે પાંત્રીશઃ એટલે ૭૦, બે પાંચ એટલે દશ અને ત્રીશ મળી કુલ ૪૦. ૭૦ – ૦ = ૩૦. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy